રાયચંદ દીપચંદ લાઇબ્રેરી, ભરૂચ | RekhtaGujarati
રાયચંદ દીપચંદ લાઇબ્રેરી, ભરૂચ

રાયચંદ દીપચંદ લાઇબ્રેરી, ભરૂચ

ઐતિહાસિક શહેર ભરૂચમાં આવેલી આ લાઇબ્રેરી 1858માં શરૂ થઈ હતી. તેનું નિર્માણ શેઠ રાયચંદ દીપચંદના પુત્ર પ્રેમચંદે કરાવ્યું હતું. ભરૂચ અને ગુજરાતના અમૂલ્ય વારસો એવી આ લાઇબ્રેરીનું મકાન પણ સ્થાપત્ય શૈલીનો નમૂનો છે. આ લાઇબ્રેરી 2 લાખથી વધારે પુસ્તકોથી સમૃદ્ધ છે. વાંચો નર્મદાને કાંઠે આવેલા ઐતિહાસિક પુસ્તકાલયના પુસ્તકો અહીં.

રાયચંદ દીપચંદ લાઇબ્રેરી, ભરૂચ