પુસ્તક વિશે માહિતી
- લેખક: આનંદઘન
- આવૃત્તિ:001
- આવૃત્તિ વર્ષ:1983
- વિભાગ: વિવેચન/સંશોધન, કવિતા
- પૃષ્ઠ:190
- પ્રકાશક: શાંતિલાલ કેશવલાલ
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
આનંદઘન લેખક પરિચય
મૂળ નામ લાભાનંદ હતું. તેમની રચનાઓમાં સંતમાર્ગ, સિદ્ધ યોગમાર્ગ તેમ જ સૂફીમાર્ગનું દર્શન રજૂ થયેલું છે.