બુદ્ધિપ્રકાશ
કવિ દલપતરામ, હીરાલાલ પારેખ, બાલાશંકર કંથારિયા, રસિકલાલ પરીખ, ઉમાશંકર જોશી, યશવંત શુક્લ, મધુસૂદન પારેખ જેવા વિદ્વાનોને હાથે સંપાદિત થતું આવેલું ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સર્વ સ્વરૂપલક્ષી સામયિક
પુસ્તક વિશે માહિતી
- સંપાદક: રાજેન્દ્ર પટેલ, સુભાષ બ્રહ્મભટ્ટ, કુમારપાળ દેસાઈ
- અંક:05
- સામયિક વર્ષ:170
- પ્રકાશન વર્ષ:2024
- ભાષા:ગુજરાતી
- વિભાગ: સામયિક
- પૃષ્ઠ:68
- પ્રકાશક: ગુજરાત વિદ્યાસભા (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી), અમદાવાદ
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
સામયિક વિશે
કવિ દલપતરામ, હીરાલાલ પારેખ, બાલાશંકર કંથારિયા, રસિકલાલ પરીખ, ઉમાશંકર જોશી, યશવંત શુક્લ, મધુસૂદન પારેખ જેવા વિદ્વાનોને હાથે સંપાદિત થતું આવેલું ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સર્વ સ્વરૂપલક્ષી સામયિક