All Poets/Writers From મોરબી List | RekhtaGujarati

મોરબીથી કવિઓ/લેખકો

કાયમ હઝારી

ગઝલકાર

કેશવલાલ હરિરામ ભટ્ટ

નર્મદયુગના ભક્તકવિ

ખીમરો કોટવાળ

રાજા રાવત રણસિંહને સતધર્મનો ઉપદેશ આપી મહાપંથની દીક્ષા આપનાર સંતકવિ

મુકુન્દરાય પારાશર્ય

ગાંધીયુગીન કવિ અને લેખક

નીતા રામૈયા

કવિ અને બાળસાહિત્યકાર

પ્રભાશંકર પટ્ટણી

કવિ, જાણીતી રચના 'ઉઘાડી રાખજો બારી'ના કર્તા

સંજય બાપોદરિયા ‘સંગી’

બાળસાહિત્યકાર

શાદ જામનગરી

ગઝલકાર

વાઘજી આશારામ ઓઝા

ઓગણીસમી સદીની વ્યવસાયી ગુજરાતી રંગભૂમિના અગ્રણી નાટ્યકાર, 'મોરબી આર્ય સુબોધ નાટક મંડળી'ના સહસ્થાપક