રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
કિલકિલાટ
kilakilat
ચંદ્રવદન મહેતા
Chandravadan Mehta
કિલકિલાટ, છલબલાટ
છનનનન છમ્!
થનન થનન થનગનાટ
વારે વારે વલવલાટ
છનનનન છમ્!
બાળકોની એવી વાત
પંખીડાંની જાણે જાત
રૂડી રૂડી એમાં ભાત
છનનનન છમ્!
kilakilat, chhalablat
chhanannan chham!
thanan thanan thanagnat
ware ware walawlat
chhanannan chham!
balkoni ewi wat
pankhiDanni jane jat
ruDi ruDi eman bhat
chhanannan chham!
kilakilat, chhalablat
chhanannan chham!
thanan thanan thanagnat
ware ware walawlat
chhanannan chham!
balkoni ewi wat
pankhiDanni jane jat
ruDi ruDi eman bhat
chhanannan chham!
સ્રોત
- પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 9)
- સંપાદક : સોમાભાઈ ભાવસાર
- પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
- વર્ષ : 1978
- આવૃત્તિ : પુનર્મુદ્રણ