boran pakyan - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બોરાં પાક્યાં

boran pakyan

અલખ નિરંજન અલખ નિરંજન
બોરાં પાક્યાં
અલખ નિરંજન

બોરાં પાક્યાં રે બોરાં પાક્યાં,

મારી વાડીમાં બોરાં પાક્યાં,

લીલાં-પીળાં ભાઈ બોરાં પાક્યાં,

ખાટાં-મીઠાં ભાઈ બોરાં પાક્યાં,

મારી વાડીમાં બોરાં પાક્યાં,

અજમેરી બોરડીનાં બોરાં પાક્યાં,

મોટાં મોટાં ભાઈ બોરાં પાક્યાં,

ગળ્યાં ગળ્યાં ભાઈ બોરાં પાક્યાં,

બોરા પાક્યાં ભાઈ બોરાં પાક્યાં,

મારી વાડીમાં બોરા પાક્યાં.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945