જોડકણાં
joDaknan
વસંત નાયક
Vasant Nayak

ચાંદામામા ચાંદરણું
દૂધ જેવું દીઠું,
અજવાળામાં હરવું-ફરવું
લાગે અમને મીઠું.
chandamama chandaranun
doodh jewun dithun,
ajwalaman harwun pharawun
lage amne mithun
chandamama chandaranun
doodh jewun dithun,
ajwalaman harwun pharawun
lage amne mithun



સ્રોત
- પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 75)
- સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
- પ્રકાશક : હાર્દિક પ્રકાશન
- વર્ષ : 1982