jodakana - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક હતી કીડી

એને જડી સીડી

સીડી થાય ડગમગ

કીડી ચાલે ટગમગ.

****************

મંકોડાની માસી,

નહાવા ચાલી કાશી.

કેડે મોટો લોટો,

હાથમાં છે સોટો.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982