baDbaD geet - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બડબડ ગીત

baDbaD geet

દેશળજી પરમાર દેશળજી પરમાર

ડાહી એક ડોશી,

જાત્રાની હોંશી.

કાચલીને વહાણે,

ચાલી તે ટાણે.

કાચલીમાં કાણાં,

કે નીર ભરાણાં.

ડોશી ગઈ બૂડી,

ને વાત ગઈ ઊડી.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982