joDaknan - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જોડકણાં

joDaknan

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ
જોડકણાં
સ્નેહરશ્મિ

અલક ચલાણી

એક મટકી કાણી

ફૂટે તડતડ ધાણી

છૂટે મોંમાં પાણી

બહેની કરતી લહાણી

ભાઈની બડી કમાણી

******

એનઘેન રમે

નાની મારી બહેન,

રમતાં રમતાં ગઈ ખોવાઈ

બહેનની નવી પેન

પેન લખે એકડા!

બહેન મારા ઠેકડા!

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982