રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમારી ત્રણ મોતીની ટીલડી લાલ ઝઘમઘતી!
એ ચોડી પાણી ગઈ’તી લાલ ઝઘમઘતી!
મારી રસ્તા વચ્ચે પડી લાલ ઝઘમઘતી!
હું શોધી શોધી થાકી લાલ ઝઘમઘતી!
મેં ઈંદુબેનને પૂછ્યું લાલ ઝઘમઘતી!
મને જડી હોય તો આપો લાલ ઝઘમઘતી!
પેલા પતંગિયાને પૂછ્યું લાલ ઝઘમઘતી!
તારી પાંખે ટપકાં ક્યાંથી લાલ ઝઘમઘતી!
પેલા પંખીને જઈ પૂછ્યું લાલ ઝઘમઘતી!
તારી કીકીમાં મેં દીઠી લાલ ઝઘમઘતી!
સૌ મજાક મારી છોડો લાલ ઝઘમઘતી!
ને ભાલે પાછી ચોડો લાલ ઝઘમઘતી!
mari tran motini tilDi lal jhaghamaghti!
e choDi pani gai’ti lal jhaghamaghti!
mari rasta wachche paDi lal jhaghamaghti!
hun shodhi shodhi thaki lal jhaghamaghti!
mein indubenne puchhyun lal jhaghamaghti!
mane jaDi hoy to aapo lal jhaghamaghti!
pela patangiyane puchhyun lal jhaghamaghti!
tari pankhe tapkan kyanthi lal jhaghamaghti!
pela pankhine jai puchhyun lal jhaghamaghti!
tari kikiman mein dithi lal jhaghamaghti!
sau majak mari chhoDo lal jhaghamaghti!
ne bhale pachhi choDo lal jhaghamaghti!

સ્રોત
- પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 30)
- પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
- આવૃત્તિ : પુનર્મુદ્રણ