Explore Gujarati Children Poem collection | RekhtaGujarati

બાળકાવ્ય

બાળકો વડે નહિ પણ બાળકો માટે રચાયાં હોય તે બાળકાવ્યો. આમાં ઉપદેશનું તત્ત્વ હોઈ શકે, પણ હવે સ્વીકારાયું છે કે બાળકને આનંદિત કરે તે સાચું બાળકાવ્ય. એમાં નાદ તત્ત્વનો વિશેષ મહિમા. બાળકને સુગમ શબ્દભંડોળમાં રચાયું હોવું જોઈએ

.....વધુ વાંચો

અવિનાશ વ્યાસ

જાણીતા ગીતકવિ, નાટ્યકાર અને સંગીત-નિયોજક

ઉપેન્દ્રાચાર્ય નૃસિંહાચાર્ય યાજ્ઞિક

કવિ, નાટ્યલેખક, વાર્તાકાર, ગદ્યકાર, શ્રીમન્ નૃસિંહાચાર્યજીના પુત્ર

ઉમાશંકર જોશી

ગુજરાતી ભાષાના અગ્રગણ્ય સાહિત્યકાર અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા

  • 1905 - 1991

એની સરૈયા

કવયિત્રી અને બાળસાહિત્યકાર

  • 1942 -

કિરીટ ગોસ્વામી

સમકાલીન કવિ અને બાળસાહિત્યકાર

ગભરુ ભડિયાદરા

અનુઆધુનિકયુગીન કવિ

  • 1940 - 2022

ગેમલસિંહ મહીડા

બાળકાવ્યસંગ્રહ 'કુમકુમ પગલી' (1946)ના કર્તા

ગિજુભાઈ બધેકા

સુપ્રસિદ્ધ કેળવણીકાર અને બાળસાહિત્યકાર. ‘બાળકોની મુછાળી મા’ તરીકે સન્માનિત.

ચંદ્રકાન્ત મ. ઓઝા

રાસકવિ અને બાળસાહિત્યકાર

ચંદ્રકાન્ત શેઠ

જાણીતા ગુજરાતી કવિ, અનુવાદક, સંપાદક, નિબંધકાર, હાસ્યકાર, ચરિત્રકાર, અને વિવેચક

ચંદ્રવદન મહેતા

સમર્થ નાટ્યકાર, નાટ્યવિદ્, કવિ અને આત્મકથાકાર

ચીમનલાલ પ્રા. ભટ્ટ

કવિ અને બાળસાહિત્યકાર

  • 1901 - 1986