Famous Gujarati Geet on Aikyata | RekhtaGujarati

ઐક્યતા પર ગીત

ઐક્ય હોવું. ઐક્ય એટલે

અભિન્નતા. જુદાપણું ન હોવું. ફિલૉસૉફીમાં ઐક્યતા વિષયનું વિશિષ્ઠ મહત્ત્વ છે. આધ્યાત્મિક ક્ષેત્રે નરસિંહ મહેતા ગાઈ ગયા છે કે, ‘જૂજવા રૂપે અનંત ભાસે, અંતે તો હેમનું હેમ હોયે’ એ વાત બ્રહ્માંડમાં રહેલા ઐક્ય બાબત જ છે. ભક્તિસાહિત્ય અધ્યાત્મ સાથે સંકળાયેલો વિષય છે માટે ઐક્યની વાત મધ્યકાલીન સાહિત્યમાં વધુ માત્રામાં મળી આવે છે.

.....વધુ વાંચો