જુવો ઉઘાડું છે કમાડ, જાવ જ્યાં રુચે;
સ્વલ્પ બિંદુ યે દયાનું ના ખપે હુંને.
ખિલો ત્હમે ઉછાળતાં અજબ છટા ઉંચે,
સુંદરી, વહો વરેલ પંથ ચ્હાવ તે ક્રમે,
રહો સ્વતંત્ર, એ જ પ્રેમતૃપ્તિ દ્યો હુંને ત્હમે.
સાંભળ્યૂં હશે ઘણું ય જે બખીલ ને
અસૂયકો ગુંથી રહ્યા વિરુદ્ધ દાસની;
શ્યામ બીજ એ ઉદાર કાળજે સરી
કરે કઠોર સૌમ્યને, સખેદ વા સલીલને,
પ્રેમને અસહ્ય તે: પ્રિયે, ન પ્રેમ ઝૂંસરી;
સ્વતંત્ર આવિયાં, સ્વતંત્ર યાગવા અસીલને,
જુવો ઉઘાડું છે જિ દ્વાર, જાવ જો જવું જ નીસરી.
શબ્દ ના; ન કંપ લેશ, ચક્ષુ ઝાંય શી કળાય
દીર્ઘ પક્ષ્મ રક્ષિતા? પરંતુ સુંદરી પધારિ બેસિ જાય! ૧૪
juwo ughaDun chhe kamaD, jaw jyan ruche;
swalp bindu ye dayanun na khape hunne
khilo thme uchhaltan ajab chhata unche,
sundri, waho warel panth chhaw te krme,
raho swtantr, e ja premtripti dyo hunne thme
sambhalyun hashe ghanun ya je bakhil ne
asuyko gunthi rahya wiruddh dasni;
shyam beej e udar kalje sari
kare kathor saumyne, sakhed wa salilne,
premne asahya teh priye, na prem jhunsri;
swtantr awiyan, swtantr yagwa asilne,
juwo ughaDun chhe ji dwar, jaw jo jawun ja nisri
shabd na; na kamp lesh, chakshu jhanya shi kalay
deergh pakshm rakshita? parantu sundri padhari besi jay! 14

સ્રોત
- પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 7)
- સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2000