થોડી ઉદાસીઓનું ગુલમહોર નામ છે
thodii udaasiionun gulmahor naam chhe
સુરેશચંદ્ર પંડિત
Sureshchandra Pandit
થોડી ઉદાસીઓનું ગુલમહોર નામ છે
thodii udaasiionun gulmahor naam chhe
સુરેશચંદ્ર પંડિત
Sureshchandra Pandit
સુરેશચંદ્ર પંડિત
Sureshchandra Pandit
થોડી ઉદાસીઓનું ગુલમહોર નામ છે,
થોડી ઉદાસીઓને બાવળ કહી શકો.
સ્રોત
- પુસ્તક : અમર શેર (પૃષ્ઠ ક્રમાંક 214)
- સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2023
- આવૃત્તિ : પુનર્મુદ્રણ
