હુંય ઉલ્લેખાઈ જાઉં ત્યાં સહજ
huny ulekhkhaii jaaun tyaan sahaj
હરેશ 'તથાગત'
Haresh 'Tathagat'

હુંય ઉલ્લેખાઈ જાઉં ત્યાં સહજ,
ક્યાંક જો ઉલ્લેખ એનો નીકળે!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪ (પૃષ્ઠ ક્રમાંક 140)
- સંપાદક : હરિકૃષ્ણ પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1996