Potathi alag thaine biju shu kari shake? - Sher | RekhtaGujarati

પોતાથી અલગ થઈને બીજું શું કરી શકે?

Potathi alag thaine biju shu kari shake?

અશરફ ડબાવાલા અશરફ ડબાવાલા
પોતાથી અલગ થઈને બીજું શું કરી શકે?
અશરફ ડબાવાલા

પોતાથી અલગ થઈને બીજું શું કરી શકે?

માણસ બહુ બહુ તો ટોળે વળી શકે!

સ્રોત

  • પુસ્તક : કવિતા : ડિસેમ્બર 1985 (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ