padya chhe jyarthi chitkar - Sher | RekhtaGujarati

પડ્યા છે જ્યારથી ચિત્કાર

padya chhe jyarthi chitkar

વજ્ર માતરી વજ્ર માતરી
પડ્યા છે જ્યારથી ચિત્કાર
વજ્ર માતરી

પડ્યા છે જ્યારથી ચિત્કાર મારા કાને રજનીના

હું તે વેળાથી સત્કારી નથી શકતો સવારોને.

સ્રોત

  • પુસ્તક : તડપ
  • સર્જક : વજ્ર માતરી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009