Ked Thai Javu Pade Koi Aankhma - Sher | RekhtaGujarati

કેદ થઈ જાવું પડે કોઈ આંખમાં

Ked Thai Javu Pade Koi Aankhma

તુરાબ આઝાદ 'હમદમ' તુરાબ આઝાદ 'હમદમ'
કેદ થઈ જાવું પડે કોઈ આંખમાં
તુરાબ આઝાદ 'હમદમ'

કેદ થઈ જાવું પડે કોઈ આંખમાં,

સાવ કંઈ સહેલું નથી કાજળ થવું.

સ્રોત

  • પુસ્તક : અમર શે'ર (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સંપાદક : એસ. એસ. રાહી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2023
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ