mhendiinii jem hunye piisaato rahyo sadaa - Sher | RekhtaGujarati

મ્હેંદીની જેમ હુંયે પીસાતો રહ્યો સદા

mhendiinii jem hunye piisaato rahyo sadaa

દિલેરબાબુ દિલેરબાબુ
મ્હેંદીની જેમ હુંયે પીસાતો રહ્યો સદા
દિલેરબાબુ

મ્હેંદીની જેમ હુંયે પીસાતો રહ્યો સદા,

લાવી શક્યા તોય તમે રંગ હાથ પર.

સ્રોત

  • પુસ્તક : અમર શેર (પૃષ્ઠ ક્રમાંક 84)
  • સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2023
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ