કેદ થઈ જાવું પડે કોઈ આંખમાં
Ked Thai Javu Pade Koi Aankhma
તુરાબ આઝાદ 'હમદમ'
Turab Aazad 'Humdum'

કેદ થઈ જાવું પડે કોઈ આંખમાં,
સાવ કંઈ સહેલું નથી કાજળ થવું.
ked thai jawun paDe koi ankhman,
saw kani sahelun nathi kajal thawun
ked thai jawun paDe koi ankhman,
saw kani sahelun nathi kajal thawun



સ્રોત
- પુસ્તક : અમર શે'ર (પૃષ્ઠ ક્રમાંક 75)
- સંપાદક : એસ. એસ. રાહી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2023
- આવૃત્તિ : પુનર્મુદ્રણ