જ્યાં દૃષ્ટિ પડે ત્યાં દારુણ દવ, ને કાન પડે ત્યાં કોલાહલ,અફસોસ, તમારી ધાંધલમાં, એક સપનું મુજ ખોવાઈ ગયું!
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે :ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે!
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.