અક્કલમાં ભીમ ઊગ્યા
Akkalma bhim ugya
અક્કલદાસ સાહેબ
Akkaldas Saheb
અક્કલદાસ સાહેબ
Akkaldas Saheb
અક્કલમાં ભીમ ઊગ્યા, નિશ્ચળ બતાવ્યું નામ,
કામિની ક્રિયા કરી, રોટીમાં ભાળ્યા રામ.
સ્રોત
- પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 137)
- સંપાદક : રામજી હીરસાગર
- પ્રકાશક : રામજી હીરસાગર
