Explore pratibaddha sahitya collection | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રતિબદ્ધ સાહિત્ય

પ્રતિબદ્ધ સાહિત્ય એટલે સામાજિક વાસ્તવની જવાબદારીનું બયાન. જનસામાન્યની એ અભિવ્યક્તિ જે કથિત મુખ્યધારાનો હજી હિસ્સો બની શકી નથી. આ સાહિત્યમાં કચડાયેલા, પીડાયેલા વર્ગની પીડા પ્રગટ થાય છે. એ વર્ગના સવાલો અને વિષમતાઓને પણ તે સામે લાવે છે. આ વિભાગમાં તમે પ્રતિબદ્ધતાને વરેલી ગુજરાતી દલિત કવિતા, આદિવાસી અને અન્ય વંચિતવર્ગની કવિતા, નારીવાદી કવિતા, પ્રગતિશીલ સર્જકોની કવિતાઓ વગેરે વાંચી શકશો.

.....વધુ વાંચો

અરવિંદ વેગડા

જાણીતા પ્રતિબદ્ધ સર્જક

અશોક ચાવડા 'બેદિલ'

સમકાલીન કવિ, સંશોધક, વિવેચક અને અનુવાદક

ઉમેશ સોલંકી

નામાંકિત લેખક, કવિ, સંપાદક, પત્રકાર અને તસવીરકાર.

ઊજમશી પરમાર

કવિ અને વાર્તાકાર

કાનજી પટેલ

અનુઆધુનિકયુગના કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને સંપાદક

કિસન સોસા

ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત નામાંકિત કવિ

ચંદુ મહેરિયા

લેખક-સંપાદક. ગુજરાતના જાહેરજીવનના અગ્રણી અભ્યાસુ ચિંતક અને વરિષ્ઠ કમર્શીલ પત્રકાર.