Kalyan Profile & Biography | RekhtaGujarati

કલ્યાણ

ડાકોરના સંતકવિ

  • favroite
  • share

કલ્યાણનો પરિચય

ઈ.સ. 1827માં હયાત. તેમણે અધ્યાત્મ અને નીતિબોધનાં ભજનો આપ્યાં છે.