Alphabetic Index of Gujarati Poets | RekhtaGujarati

ડાયસ્પોરા

પોતાના મૂળ પ્રદેશથી દૂર જઈને વિદેશમાં સ્થાયી થયેલ લોકોના હાથે સર્જાયેલું સાહિત્ય તે ડાયસ્પોરા સાહિત્ય. ડાયસ્પોરિક સાહિત્ય ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રવાહની સાથે સાથે જ સર્જાતું આવ્યું છે. આ સાહિત્ય વિદેશી સમાજની વચ્ચે સર્જાયું હોવાથી એમાં સ્વાભાવિકપણે વિદેશમાંનાં અનુભવો-અવલોકનો તથા વતનઝુરાપો રચનાબદ્ધ થયા છે. ગુજરાતી કવિતાના મહત્ત્વના ડાયસ્પોરા સર્જકોની ચૂંટેલી રચનાઓનો રસથાળ આપની સમક્ષ હાજર છે.

.....વધુ વાંચો

આદિલ મન્સૂરી

આધુનિકયુગના મહત્ત્વના કવિ, ગઝલકાર અને નાટ્યકાર

ચંદ્રકાન્ત શાહ

કવિ, નાટ્યલેખક, નિર્માતા-દિગ્દર્શક, અભિનેતા અને પત્રકાર

  • 1956 -

દીપક બારડોલીકર

કવિ, નવલકથાકાર, પત્રકાર, સંશોધક અને સંપાદક

પન્ના નાયક

કવયિત્રી અને વાર્તાકાર

ભરત ત્રિવેદી

કવિ અને નવલકથાકાર

મનીષા જોષી

જાણીતાં કવયિત્રી અને પત્રકાર