મધ્યકાલીન ભક્તકવિ. તેમનો જન્મ ઈ. સ. ૧૫૫૬માં થયો હોવાનું નોંધાયેલું મળે છે. તેમના શ્રી કૃષ્ણની ભક્તિને લગતા પદો લોકની લેખિત-મૌખિક પરંપરામાં જળવાયેલાં છે.