તુમરે કારણ સબ સુખ છોડ્યાં
Tumre Karan Sab Sukh Chhodya
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
તુમરે કારણ સબ સુખ છોડ્યાં, અબ મોહિ ક્યૂં તરસાવૌ હૌ;
બિરહ-બિથા લાગી ઉર અંતર, સો તુમ આય બુઝાવૌ હૌ.
અબ છોડત નહીં બણૈ પ્રભુજી, હંસકર તુરત બુલાવૌ હૌ;
મીરાં દાસી જનમ-જનમકી; અંગસે અંગ લગાવૌ હૌ.
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 14)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
