Sumiro Sans usans - Pad | RekhtaGujarati

સુમિરો સાંસ ઉસાંસ

Sumiro Sans usans

હાસમ હાસમ
સુમિરો સાંસ ઉસાંસ
હાસમ

‘હાસમ’ હરિ બિન કૌન ગત

જા દિન કાલ કી ફાંસ,

પામ ક્યોં સમઝત નાહિ,

સુમિરો સાંસ ઉસાંસ.

સ્રોત

  • પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : નૌતમભાઈ કે. દવે
  • પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ