સોહં શબ્દ બિચારો, સાધો સોહં શબ્દ બિચારો રે
soham shabda bichaaro, saadho soham shabda bichaaro

માલા કર સે ફિરત નહીં હૈ, જીભ ન વર્ણ ઉચારો રે;
અજપાજાપ હોત ઘટ માંહી, તાકી ઓર નિહારો રે... સોહં૦
હં અક્ષર સે શ્વાસ ઉઠાવો, સો સે જાય બિઠારો રે;
હંસો ઊલટ હોત હૈ સોહં, જોગી જન નિર્ધારો રે... સોહં૦
સબ એકીસ હજાર મિલાકર, છેસો હોત શુમારો રે;
અષ્ટ પ્રહર મેં જાગત સોવત, મન મેં જપો સુખારો રે... સોહં૦
જો જન ચિંતન કરત નિરંતર, છોડ જગત વ્યવહારો રે;
‘બ્રહ્માનંદ’ પરમપદ પાવે, મિટે જન્મ સંસારો રે... સોહં૦
mala kar se phirat nahin hai, jeebh na warn ucharo re;
ajpajap hot ghat manhi, taki or niharo re sohan0
han akshar se shwas uthawo, so se jay bitharo re;
hanso ulat hot hai sohan, jogi jan nirdharo re sohan0
sab ekis hajar milakar, chheso hot shumaro re;
asht prahar mein jagat sowat, man mein japo sukharo re sohan0
jo jan chintan karat nirantar, chhoD jagat wyawharo re;
‘brahmanand’ parampad pawe, mite janm sansaro re sohan0

સ્રોત
- પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ બીજો (પૃષ્ઠ ક્રમાંક 27)
- સંપાદક : ઓશિંગણ
- પ્રકાશક : ધી ઇન્ડિયાપબ્લિશિંગ કંપની લિમિટેડ
- વર્ષ : 1909