સત્યુગ ત્રેતા અરુ દ્વાપર મેં
Satyug treta aru dvapar men
મીર મુરાદ
Mir Murad
મીર મુરાદ
Mir Murad
સત્યુગ ત્રેતા અરુ દ્વાપર મેં, પ્રગટ હરિ કો નાહિ પાવે
વ્રત નેમ આચાર મેં રાચ રહે, તપ તીરથ મેં બહુરી ભટકાવે
યુગ બીતે હરિ કા દર્જ નાહિ, યેહી બેદ પુરાન મેં શાખ ગાવે,
કલિકાલ મેં સૈયાં તુમ આન મિલો, ‘મીર મુરાદ’ તો હે બલિ જાવે.
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 80)
- સંપાદક : નૌતમભાઈ કે. દવે
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
- વર્ષ : 2008
