Sarasvatimata sharada - Pad | RekhtaGujarati

સરસ્વતી માતા શારદા

Sarasvatimata sharada

બિહારીદાસ બિહારીદાસ
સરસ્વતી માતા શારદા
બિહારીદાસ

સરસ્વતી માતા શારદા, મહેર કરે મનમાંહી,

તુમ તૂઠે બિન ગ્રંથિ યહ, ક્યોં છૂટે ઘટ માંહી?

ક્યોં છૂટે ઘટ માંહી, દી૫ બિન નાહિ ઉજાલા,

જડ્યા જંજીર કિવાડ, હુકમ બિન ખુલે તાલા;

કહ ‘વિહારી’ કર જોર, ફેર નહિ અવસર આતા,

મહેર કરો મન માંહી, શારદા સરસ્વતી માતા !

સ્રોત

  • પુસ્તક : કચ્છના સંતો (પૃષ્ઠ ક્રમાંક 96)