કાતી કાન ન ફાડીએ
kaatii kaan n phaadiye
મેકરણ
Mekran

કાતી કાન ન ફાડીએ, કામી જોગી ન કીજૈ,
કાતી કાન ન ફાડીએ.
મનસા ડાકણ શહેરમાં, એથી આપ રાખીજે,
નિંદ્રા સુપ્ત રંગમોલમાં, વાંકો સંગ ન કીજે… કાતી૦
પાંચ સાત પાડોસણી, તા સૂં ગૂંજ ન કીજે,
કૂડી સંગત ન કીજીએ, સાંચ શામ પતીજે… કાતી૦
પ્રેમ પિયાલા પિયુજી સે, ભાવે ભર ભર પીજે,
‘મેકો’ ગોપી કાન સે, નિરભે નામ જપીજે… કાતી૦



સ્રોત
- પુસ્તક : કચ્છી સંતોં કી હિન્દી વાણી (પૃષ્ઠ ક્રમાંક 22)
- સંપાદક : કમલ મહેતા
- પ્રકાશક : ચિન્તા પ્રકાશન
- વર્ષ : 1988