ધ્યાન કા તંતા
dhyan ka tanta
અજાન બીબી
Ajan Bibi
ધ્યાન કા તંતા ને જ્ઞાન કા તુંબા
ગુરગત ભીડ લગાઈ,
અનહદ જંત્રી અહોનિશ બાજે,
સો સુરતી ગગન સમાઈ,
સાધુ જંત્રી પ્રેમ કી વાગી.
હાં રે જાકી સુરતા સુન ધૂન ગાજી,
સાધુ જંત્રી પ્રેમ કી વાગી.
dhyan ka tanta ne gyan ka tumba
gurgat bheeD lagai,
anhad jantri ahonish baje,
so surti gagan samai,
sadhu jantri prem ki wagi
han re jaki surta sun dhoon gaji,
sadhu jantri prem ki wagi
dhyan ka tanta ne gyan ka tumba
gurgat bheeD lagai,
anhad jantri ahonish baje,
so surti gagan samai,
sadhu jantri prem ki wagi
han re jaki surta sun dhoon gaji,
sadhu jantri prem ki wagi
સ્રોત
- પુસ્તક : ખોજા વૃત્તાંત (પૃષ્ઠ ક્રમાંક 233)
- સર્જક : સચેદીના નાનજીઆણી
- પ્રકાશક : સચેદીના નાનજીઆણી, કચ્છ
- વર્ષ : 1892