સાંઈ હમરી આરત નાહિ સુનો
Sai hamari aarat nahi suno
મીર મુરાદ
Mir Murad
મીર મુરાદ
Mir Murad
સાંઈ હમરી આરત નાહિ સુનો, ચોખામેલા હુઈ રહ્યો
નામા રૈદાસ કો સાદ સુન્યો, સેના કી સૂરત કો રૂ૫ લહ્યો
સૂરદાસ કે શ્યામ રૂ તુલસી કે રામ, કબીર કો કેવલ બ્રહ્મ કહ્યો
કલિકાલ મેં ડૂબત ગ્રહો બૈયાં, અવગાહ મેં ‘મીર મુરાદ’ બહ્યો.
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 80)
- સંપાદક : નૌતમભાઈ કે. દવે
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
- વર્ષ : 2008
