રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસાધુ થયા ત્યારે શું થયું, ન ભજ્યું નારાયણનું નામ,
ખાલી દેહ રે મારી ટળવળે.
આવ્યા ત્યારે તો દો જણા, જાવું રે એકાએક... ખાલી૦
ઊંચી મેડી જ્યાં રે અજબ ઝરૂખા, ખટકે હિંડોળા ખાટ... ખાલી૦
દૂધે ભરી રે તળાવડી, મોતીડે બાંધી પાળ... ખાલી૦
ગુરુને પ્રતાપે બોલ્યો ‘અખૈયો’, સાધુનો અમરાપુર વાસ... ખાલી૦
sadhu thaya tyare shun thayun, na bhajyun narayananun nam,
khali deh re mari talawle
awya tyare to do jana, jawun re ekayek khali0
unchi meDi jyan re ajab jharukha, khatke hinDola khat khali0
dudhe bhari re talawDi, motiDe bandhi pal khali0
gurune prtape bolyo ‘akhaiyo’, sadhuno amrapur was khali0

સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨’ (પૃષ્ઠ ક્રમાંક 215)
- પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય અમદાવાદ
- વર્ષ : 1963