રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપ્રેમની પ્રેમની પ્રેમની રે, મને લાગી કટારી પ્રેમની.
જળ જમુનાનાં ભરવાને ગયાં'તાં, હતી ગાગર માથે હેમની રે, મને.
કાચે તે તાંતણે હરિજીએ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે, મને.
મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, શામળી સૂરત શુભ એમની રે. મને.
premni premni premni re, mane lagi katari premni
jal jamunanan bharwane gayantan, hati gagar mathe hemni re, mane
kache te tantne harijiye bandhi, jem khenche tem temani re, mane
miranke prabhu giridhar nagar, shamli surat shubh emni re mane

સ્રોત
- પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997