'દોલત' જપે અજંપા-જાપ, પિંડ બ્રહ્માંડે આપોઆપ,
ઈંગલા પિંગલા એક જ થાય, મન પવન સ્થિર જ થાય.
આ કે બૈઠા ત્રિપુટી માંહી, સરસ્વતી બહતી હૈ ત્યાંય,
ચલી સુરત ગગન કી માંય, સબ દેવન કા દરશન થાય.
છૂટ ગયા હૈ દેહ કા ભાગ, લગા હૈ અલખ મેં ધ્યાન,
નૂર અલખ કા અપરંપાર, તૂહી શબ્દ કા હુઆ ભણકાર,
જહાં હી સમજા જબ, જગ કા બંધન તૂટે સબ,
વહાં હુઆ નામ અનામ, કર જોડી કહે 'દોલતરામ'
dolat jape ajampa jap, pinD brahmanDe apoap,
ingla pingla ek ja thay, man pawan sthir ja thay
a ke baitha triputi manhi, saraswati bahti hai tyanya,
chali surat gagan ki manya, sab dewan ka darshan thay
chhoot gaya hai deh ka bhag, laga hai alakh mein dhyan,
noor alakh ka aprampar, tuhi shabd ka hua bhankar,
jahan hi samja jab, jag ka bandhan tute sab,
wahan hua nam anam, kar joDi kahe dolatram

સ્રોત
- પુસ્તક : ઉત્તર ગુજરાતનું સંત-પંથ સાહિત્ય: વ્યાપ અને વૈવિધ્ય (પૃષ્ઠ ક્રમાંક 128)
- સંપાદક : ડૉ. રાજેશ મકવાણા
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2014