Pag Ghungharu Bandh Mira Nachi Re - Pad | RekhtaGujarati

પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે

Pag Ghungharu Bandh Mira Nachi Re

મીરાંબાઈ મીરાંબાઈ
પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે
મીરાંબાઈ

પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે.

મૈં તો મેરે નારાયણકી આપહિ હો ગઈ દાસી રે.

લોગ કહૈ મીરાં ભઈ બાવરી ન્યાત કહે કુળનાસી રે.

વિષકા પ્યાલા રાણાજી ભેજ્યા પીવત મીરાં હાંસી રે.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર સહજ મિલે અબિનાસી રે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011