રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમોહનજી તમે મોરલા, હું વારી રે; કાંઈ અમે ઢળકતી ઢેલ,
આશ તમારી રે.
જ્યાં જ્યાં ટહુકા તમે કરો, હું વારી રે; ત્યાં અમો માંડીએ કાન,
આશ તમારી રે.
મોરપીંછ અમો માવજી, હું વારી રે; વહાલા વન વન વેર્યાં કાંથ,
આશ તમારી રે.
પૂઠે પલાયાં આવીએ, હું વારી રે; તમો નાઠા ન ફરો નાથ,
આશ તમારી રે.
મોરલીએ મનડાં હર્યાં, હું વારી રે; વિસાર્યો ઘર-વહેવાર,
આશ તમારી રે.
સંગ સદા લગી રાખજો, હું વારી રે; રાજેના રસિયા નાથ,
આશ તમારી રે.
mohanji tame morla, hun wari re; kani ame Dhalakti Dhel,
ash tamari re
jyan jyan tahuka tame karo, hun wari re; tyan amo manDiye kan,
ash tamari re
morpinchh amo mawji, hun wari re; wahala wan wan weryan kanth,
ash tamari re
puthe palayan awiye, hun wari re; tamo natha na pharo nath,
ash tamari re
morliye manDan haryan, hun wari re; wisaryo ghar wahewar,
ash tamari re
sang sada lagi rakhjo, hun wari re; rajena rasiya nath,

સ્રોત
- પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 31)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
- વર્ષ : 2004