મીરા કે બાલમા બિષ પીયા
Mira ke balma bish piya
મીર મુરાદ
Mir Murad
મીર મુરાદ
Mir Murad
મીરા કે બાલમા બિષ પીયા, તુંને ચંદ્રાવલી કો ચીર પુરાયો
નામા ભક્ત કે છાણિયા હુઈ કે, છપ્પર હરિને હાથ સે છાંયો,
મલમૂત્ર માધવદાસ હી કે, સેવક હુઈ ચાકરી મેં ચિત્ત ચ્હાયો
સૈયા યેહી કલિકાલ હી મેં, તેરી શરણે ‘મીર મુરાદ’ આયો.
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 79)
- સંપાદક : નૌતમભાઈ કે. દવે
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
- વર્ષ : 2008
