Milyo toke janam amulakh - Pad | RekhtaGujarati

મિલ્યો તોકે જનમ અમૂલખ

Milyo toke janam amulakh

સુખરામ સુખરામ
મિલ્યો તોકે જનમ અમૂલખ
સુખરામ

મિલ્યો તોકે જનમ અમૂલખ હીર.

હંસરૂપે તાકો હરિજન મિલિયા, છાંડ દિયો દૂધ નીર. મિલ્યો૦

સાર કો સાર હૈ સુમર સાહેબ કો, તન મન લાગી તીર;

સાધુકૃપા ‘સુખરામ’ પઢત હૈ, સમર સમર રઘુવીર. મિલ્યો૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 745)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963