Mhare Ghar Aao Pritam Pyara - Pad | RekhtaGujarati

મ્હારે ઘર આઓ પ્રીતમ પ્યારા

Mhare Ghar Aao Pritam Pyara

મીરાંબાઈ મીરાંબાઈ
મ્હારે ઘર આઓ પ્રીતમ પ્યારા
મીરાંબાઈ

મ્હારે ઘર આઓ પ્રીતમ પ્યારા.

તનમનધન સબ ભેટ ધરુંગી ભજન કરુંગી તુમ્હારા,

તુમ ગુણવંત સુસાહિબ કહિયે, મોમેં ઔગુણ સારા.

મૈં નિગુણી કછુ ગુણ નહીં જાનુ તુમ છો સબગણહારા,

મીરાં કહે પ્રભુ કબ રે મિલોગે તુમ બિન નૈણ દુઃખારા.

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011