Mhane Chakar Rakho Ji - Pad | RekhtaGujarati

મ્હાંને ચાકર રાખો જી

Mhane Chakar Rakho Ji

મીરાંબાઈ મીરાંબાઈ
મ્હાંને ચાકર રાખો જી
મીરાંબાઈ

મ્હાંને ચાકર રાખો જી;

ગિરિધારી લાલ ચાકર રાખો જી.

ચાકર રહસૂં, બાગ લગાસૂં, નિત ઊઠ દરસન પાસૂં;

વૃંદાવનકી કુંજ ગલિનમેં, ગોવિંદ-લીલા ગાસૂં. મ્હાંને...

ચાકરીમેં દરસન પાઊં, સુમિરન પાઊં ખરચી;

ભાવ-ભગતિ જાગીરી પાઊં, તીનોં બાતાં સરસી. મ્હાંને...

મોરમુકુટ પીતાંબર સોહે, ગલે બૈજંતીમાલા;

વૃંદાવનમેં ધેનુ ચરાવે, મોહન મુરલીવાલા. મ્હાંને...

ઊંચે ઊંચે મહલ બનાઊં, બિચ બિચ રાખું બારી.

સાંવરિયાકે દરસન પાઊં, પહિર કુસુમ્બી સારી. મ્હાંને...

જોગી આયા જોગ કરનકૂં, તપ કરન સંન્યાસી;

હર-ભજનકૂં સાધુ આયે, વૃંદાવન કે વાસી. મ્હાંને...

મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા, હૃદે રહો જી ધીરા;

આધી રાત પ્રભુ દરસન દિન્હો, જમુનાજી કે તીરા. મ્હાંને...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011