
અરજ કરે છે મીરાં રાંકડી રે. ઊભી ઊભીo
મુનિવર સ્વામી મારા મંદિરે પધારો વહાલા;
સેવા કરીશ દિન-રાતડી રે. ઊભી ઊભીo
ફૂલના હાર વહાલા, ફૂલના ગજરા કરું;
ફૂલના તોરા ફૂલપાંખડી રે. ઊભી ઊભીo
સાવ સોનાનાં વા’લા સોગઠાં ઢળાવું;
રમવા આવો તો જાય રાતડી રે. ઊભી ઊભીo
બાઈ મીરાં કહે પ્રભુ! ગિરધરના ગુણ વહાલા;
તમને જોઈ ઠરે મારી આંખડી રે. ઊભી ઊભીo
araj kare chhe miran rankDi re ubhi ubhio
muniwar swami mara mandire padharo wahala;
sewa karish din ratDi re ubhi ubhio
phulna haar wahala, phulna gajra karun;
phulna tora phulpankhDi re ubhi ubhio
saw sonanan wa’la sogthan Dhalawun;
ramwa aawo to jay ratDi re ubhi ubhio
bai miran kahe prabhu! giradharna gun wahala;
tamne joi thare mari ankhDi re ubhi ubhio
araj kare chhe miran rankDi re ubhi ubhio
muniwar swami mara mandire padharo wahala;
sewa karish din ratDi re ubhi ubhio
phulna haar wahala, phulna gajra karun;
phulna tora phulpankhDi re ubhi ubhio
saw sonanan wa’la sogthan Dhalawun;
ramwa aawo to jay ratDi re ubhi ubhio
bai miran kahe prabhu! giradharna gun wahala;
tamne joi thare mari ankhDi re ubhi ubhio



સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 2)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
- વર્ષ : 2011
- આવૃત્તિ : પુનર્મુદ્રણ