Me To Harigun Gavat Nachungi - Pad | RekhtaGujarati

મેં તો હરિગુણ ગાવત નાચુંગી

Me To Harigun Gavat Nachungi

મીરાંબાઈ મીરાંબાઈ
મેં તો હરિગુણ ગાવત નાચુંગી
મીરાંબાઈ

મેં તો હરિગુણ ગાવત નાચુંગી.

નાચુંગી મેં તો નાચુંગી, મેં તો હરિગુણ ગાવત નાચુંગી. મેં તો...

અપને મહલમેં બેઠબેઠ કર, ગીતા ભાગવત વાંચુંગી. મેં તો...

જ્ઞાન ધ્યાન કી ગઠરી બાંધકર, હૃદયકમલમેં રાચુંગી. મેં તો...

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, સદા પ્રેમરસ ચાખૂંગી. મેં તો...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011