Maya teri murkha - Pad | RekhtaGujarati

માયા તેરી મૂરખા

Maya teri murkha

બિહારીદાસ બિહારીદાસ
માયા તેરી મૂરખા
બિહારીદાસ

માયા તેરી મૂરખા, મૂઢ મિથ્યા કર જાન,

આગે લોંઠા લૂટસી, જોબન કે જમરાન;

જોબન કો જમરાન, ૫લક મેં લૂટ હી લીનો,

ધર્યો રહ્યો ધનમાલ, છોડ તું ચલ્યો નગીનો;

કહ ‘વિહારી’ કર જોર, સાંજ સે ભઈ સવેરી,

મૂઢ મિથ્યા કર જાન, મૂરખા માયા તેરી.

સ્રોત

  • પુસ્તક : કચ્છના સંતો (પૃષ્ઠ ક્રમાંક 97)