મન રે! પરસિ હરિકે ચરન
Man Re! Parsi Harike Charan
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
મન રે! પરસિ હરિકે ચરન.
સુભગ સીતલ કમલ-કોમલ, ત્રિવિધ-જ્વાલા-હરન;
જિન ચરન પ્રહ્લાદ પરસે, ઇન્દ્ર પદવી ધરન.
જિન ચરન ધ્રુવ અટલ કિન્હો, રાખી અપને સરન;
જિન ચરન બ્રહ્માંડ ભેટ્યો, નખસિખૌ શ્રીભરન.
જિન ચરન પ્રભુ પરસિ લિન્હેં, તરી ગૌતમ-ઘરન;
જિન ચરન કાલીનાગ નાથ્યો, ગોપલીલા કરન.
જિન ચરન ધાર્યો ગોવર્ધન, ગરબ મઘવા હરન;
દાસી મીરાં લાલ ગિરિધર, અગમ તારન-તરન.
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
