ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે નહિ ભેદ,
ગુરુ બિન સંશય ના મિટે, જય જય શ્રી ગુરુદેવ.
જય જય શ્રી ગુરુદેવ, મહા ભવદુઃખનિવારણ,
પાંચ પચ્ચીસું ચેર, પકડ કે પલ મેં મારણ,
કહત 'દીન દરવેશ', સમજ રે ચતુર સુજાના,
ગુરુ ગરીબનિવાજ, ગુરુ બિન પાવે નહિ જ્ઞાના.
*
સિંહગમન અરુ અનિ બચન, અનલ પક્ષી કી છાંય,
નારી રજસ્વલા લીંબનર, કદલી ફલ એક વાર.
કદલી ફલ એક વાર, સ્વાતિ બૂંદ છીપ મેં પડીઆ,
પારસમણિ કે અંગ, લોહા સુહાગણ બનીઆ.
કહિ દીન દરવેશ, પૂરે ગુરુ મિટે આવાગમન,
ત્રિયા તેલ એક થાય, પીછે હડે નહિ સિંહગમન.
*
છાંડ ગયે છત્રપતિ, ચક્રવર્તી પીસ જાય,
હાય કાલ ઓ બેવફા, જીવ સબી કો ખાય.
જીવ સબી કો ખાય, રંજ નહિ કીન સે કીની,
એઓ નીચ જલ્લાદ, કાલ બેરી સેા કીની.
કહત 'દીન દરવેશ', અવળ સે ભીડસ માંડી,
ચક્રવર્તી પીસ નય, છત્રપતિ ગયે છાંડી.
guru bin gyan na upje, guru bin mile nahi bhed,
guru bin sanshay na mite, jay jay shri gurudew
jay jay shri gurudew, maha bhawadukhaniwaran,
panch pachchisun cher, pakaD ke pal mein maran,
kahat deen darwesh, samaj re chatur sujana,
guru garibaniwaj, guru bin pawe nahi gyana
*
sinhagman aru ani bachan, anal pakshi ki chhanya,
nari rajaswala limbnar, kadli phal ek war
kadli phal ek war, swati boond chheep mein paDia,
parasamani ke ang, loha suhagan bania
kahi deen darwesh, pure guru mite awagaman,
triya tel ek thay, pichhe haDe nahi sinhagman
*
chhanD gaye chhatrapti, chakrawarti pees jay,
hay kal o bewpha, jeew sabi ko khay
jeew sabi ko khay, ranj nahi keen se kini,
eo neech jallad, kal beri sea kini
kahat deen darwesh, awal se bhiDas manDi,
chakrawarti pees nay, chhatrapti gaye chhanDi

સ્રોત
- પુસ્તક : ગુજરાતના પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારો (પૃષ્ઠ ક્રમાંક 329)
- સંપાદક : કચરાલાલ સવજીભાઈ સોની
- પ્રકાશક : 'શ્રી ફાર્બસ ગુજરાતી સભા' મહોત્સવ ગ્રંથ
- વર્ષ : 1940