Kabira ke gharki poth bhari - Pad | RekhtaGujarati

કબીરા કે ઘરકી પોઠ ભરી

Kabira ke gharki poth bhari

મીર મુરાદ મીર મુરાદ
કબીરા કે ઘરકી પોઠ ભરી
મીર મુરાદ

કબીરા કે ઘરકી પોઠ ભરી સેના ઘર જાય કે કાજ સુધાર્યો

રામદેવ હી રૂપ લિયો હરિ ને, મૂરધર કી વાટ અસુર વિદાર્યો

સજના કે સંકટ તારન હરજી, ભાથી કો અપનો કરી ડાર્યો

કૈસે મિલા કલિકાલ હી મેં માવા બિન ‘મીર મુરાદ’ હાર્યો.

સ્રોત

  • પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સંપાદક : નૌતમભાઈ કે. દવે
  • પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
  • વર્ષ : 2008